જૂન 23, 2025 7:06 પી એમ(PM)

printer

ગુજરાત સહિત 11 રાજ્યોમાં ધમકીભર્યા ઈ-મેઈલ કરતી યુવતીને સાયબર ગુના શાખાએ ઝડપી લીધી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીજે મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ સહિત કુલ 11 રાજ્યોમાં ધમકી ભર્યા ઈ-મેઈલ કરતી યુવતીને અમદાવાદ સાયબર ગુના શાખાએ ઝડપી લીધી છે. રેની જોશિલડા ગોલ્ડવિન જોસેફ એન્ટોનિયો નામની મહિલા મૂળ તમિલનાડુની એન્જિનિયર છે. પ્રેમીએ લગ્નની ના પાડતા તેને ફસાવવા માટે યુવતી આ કામો કરતી હોવાનું બહાર આવ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.