ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 15, 2025 9:32 એ એમ (AM)

printer

ગુજરાત સહિતનાં અનેક રાજ્યોમાં આજે વરસાદની હવામાન વિભાગની આગાહી

આજે વહેલી સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાવાઝોડાં સાથે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે દિલ્હીમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે.ભારે પવન અને વરસાદથી વહેલી સવારે શહેરનાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.હવામાન વિભાગે આજે ગુજરાત, વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વધુ પ્રગતિ માટે અનુકૂળ પરિસ્થિતિઓની પણ આગાહી કરી છે. આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં પણ આવી જ સ્થિતિ રહેશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ