ગુજરાત વેપાર અને ઉદ્યોગ મંડળ-GCCIની 75મી વાર્ષિક સામાન્ય સભા અમદાવાદ ખાતે યોજાઇ. વર્ષ 2025-26 માટે કાર્યકાળ ચાલુ રાખવાના સમારોહ પણ યોજાયો. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન, પ્રમુખ સંદીપ એન્જિનિયર દ્વારા પાછલા વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલી મુખ્ય પહેલો અને સીમાચિહ્નરૂપ ઘટનાઓનું વિહંગાવલોકન રજૂ કરાયું હતું. તેમણે વર્ષને સફળ બનાવવા બદલ તમામ સભ્યો અને હિતધારકોને તેમના સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Site Admin | જુલાઇ 6, 2025 2:50 પી એમ(PM)
ગુજરાત વેપાર અને ઉદ્યોગ મંડળ-GCCIની 75મી વાર્ષિક સામાન્ય સભા અમદાવાદ ખાતે યોજાઇ. વર્ષ 2025-26 માટે કાર્યકાળ ચાલુ રાખવાના સમારોહ પણ યોજાયો