નવેમ્બર 26, 2025 2:28 પી એમ(PM)

printer

ગુજરાત વિધાનસભામાં પૉડિઅમ ખાતે બંધારણ દિવસ નિમિત્તે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બંધારણનું પૂજન અને આમુખનું વાંચન કરાયું.

ગુજરાત વિધાનસભામાં પૉડિઅમ ખાતે બંધારણ દિવસ નિમિત્તે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બંધારણનું પૂજન અને આમુખનું વાંચન કરાયું. રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત ઉપસ્થિત તમામ લોકોએ બંધારણના આમુખનું સામૂહિક વાંચન કર્યું.
આ પ્રસંગે શ્રી ચૌધરીએ કહ્યું, ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. તે દેશને આઝાદી અપાવનારા સ્વાતંત્ર્ય સેનાનીઓની મહેનતનું અર્ક છે. સાથે જ તેમણે બંધારણને ધર્મગ્રંથ પણ ગણાવ્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.