ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ ૧૬ થી ૧૮ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીરસોમનાથ જિલ્લાના અભ્યાસ પ્રવાસે જશે.
આ સમિતિ અભયારણ્ય અને મરીન નેશનલ પાર્ક સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરીને સામાજિક વનીકરણ, વૃક્ષારોપણ, દરિયાઈ સૃષ્ટિના જતન–સંવર્ધન, એશિયાટિક સિંહોના વ્યવસ્થાપન સહિતના મુદ્દાઓ પર સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે.
આ ઉપરાંત સમિતિના સભ્યો સ્થાનિક નાગરિકો સાથે વિવિધ મુદ્દાઓ પર સંવાદ કરશે.
Site Admin | ડિસેમ્બર 13, 2025 5:53 પી એમ(PM)
ગુજરાત વિધાનસભાની સમિતિ ૧૬ થી ૧૮ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર ગીરસોમનાથ જિલ્લાના પ્રવાસે જશે.