ગુજરાત વહીવટી સુધારણા પંચ-GARCએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ત્રીજો અહેવાલ સોંપ્યો છે. GARCના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાના દિશાદર્શનમાં પંચના અહેવાલમાં ડિજિટલ માળખા અને વ્યવસ્થાત્મક સુધારાઓના માધ્યમથી પારદર્શક, ઝડપી અને નાગરિક કેન્દ્રિત શાસન સુનિશ્ચિત કરતી 10 ભલામણો કરવામાં આવી છે.
Site Admin | જૂન 23, 2025 7:09 પી એમ(PM)
ગુજરાત વહીવટી સુધારણા પંચે 10 ભલામણો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ત્રીજો અહેવાલ સોંપ્યો