ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 28, 2024 11:40 એ એમ (AM)

printer

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરામાં સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત યોગ-પ્રાકૃતિક આહાર અંગે માર્ગદર્શક પરિસંવાદ યોજાયો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરામાં સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત યોગ-પ્રાકૃતિક આહાર અંગે માર્ગદર્શક પરિસંવાદ યોજાયો હતો.
યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલે લોકોને યોગાસનના ફાયદાઓ અંગે માહિતગાર કર્યા હતા. તેમણે જિલ્લામાં યોગ સાથે વિવિધ કક્ષાએ જોડાયેલા તમામ કોર્ડીનેટર તથા યોગકોચે અભિવાદન કરી પ્રોત્સાહિત કર્યા હતા.