ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 27, 2025 1:57 પી એમ(PM)

printer

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમેગુજરાતના શ્રધ્ધ્ળુઓ માટે ચલો કુંભ ચલે વોલ્વો બસનો આરંભ કરાયો

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના શ્રધ્ધ્ળુઓ માટે ચલો કુંભ ચલે વોલ્વો બસનો આરંભ કરાયો છે.. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ વોલ્વો બસને આજે કેસરી ઝંડી ફરકાવીને તેનુ પ્રસ્થાન કરાવ્યુંહતું. પહેલી બસમાં 25 જેટલા કાર્યકર્તાઓને સેવા માટે મોકલી આપવામાં આવ્યાં છે.