ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જરે અમદાવાદની ખાનગી શાળામાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાની ટીકા કરી છે. તેમણે કહ્યું, આયોગે શાળા અને પોલીસ પાસેથી અહેવાલ મગાવ્યો છે. તેના આધારે કડક પગલાં લેવાશે. સોશિયલ મીડિયા પર બાળક શું જોવે છે તેની પર ધ્યાન રાખવા પણ સુશ્રી ગજ્જરે વાલીઓને અપીલ કરી છે.
Site Admin | ઓગસ્ટ 21, 2025 7:26 પી એમ(PM)
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ અહેવાલના આધારે અમદાવાદની ખાનગી શાળામાં થયેલી ઘટના અંગે પગલાં લેશે