ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે સરકારના ચાર મંત્રીશ્રીનું સન્માન કર્યું હતું. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે ગાંધીનગરની સ્ટાફટ્રેનિંગ કોલેજ ખાતે, વર્ષ 2005 પહેલાના શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શનયોજના સહિત અન્ય ભથ્થા આપવા બદલ મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશવિશ્વકર્મા, પ્રફુલ પાંસેરિયા, અનેકુબેર ડીંડોરનો સમ્માન કાર્યક્રમ યોજાયો હતો.
Site Admin | નવેમ્બર 25, 2024 7:13 પી એમ(PM)
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે સરકારના ચાર મંત્રીશ્રીનું સન્માન કર્યું હતું
