નવેમ્બર 18, 2024 6:59 પી એમ(PM)

printer

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે શનિવારે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા ત્રણ દિવસીય BRICS એજ્યુકેશન એક્સપેડીશન યોજવામાં આવ્યું હતું

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે શનિવારે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા ત્રણ દિવસીય BRICS એજ્યુકેશન એક્સપેડીશન યોજવામાં આવ્યું હતું. જેનું આજે સમાપન થયું છે.. બ્રિક્સ અને બ્રિક્સ સહિતના રાષ્ટ્રો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.. ભારતના 20 શહેરોમાંથી 100  યુવાઓએ ભાગ લીધો હતો. આ અભિયાનમાં પ્રશિક્ષણ અને સહયોગી સત્રો યોજાયા હતા. 

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.