ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહમાં 13 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સહિત 250ને મુખ્યમંત્રીએ પદવી એનાયત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ યુવાનોને રાષ્ટ્ર હિત સાથે આપણી સામુદ્રિક વિરાસતની પ્રતિષ્ઠાના સંવર્ધન-સંરક્ષણ માટે કર્તવ્યરત રહેવા આહવાન કર્યું હતું.તેમણે વધુમાં કહ્યું કે, આજે મેરિટાઈમ સેક્ટરમાં અપાર અવસરો છે અને આ સેક્ટર માટે ભારત ખૂબ ઝડપથી વિશ્વને અગ્રણી કૌશલ્ય વર્ધક માનવ બળ પૂરૂ પાડી રહ્યું છે.
Site Admin | જુલાઇ 20, 2025 9:38 એ એમ (AM)
ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રીનું યુવાનોને રાષ્ટ્ર હિત સાથે સામુદ્રિક વિરાસતની પ્રતિષ્ઠાના સંવર્ધન-સંરક્ષણ કરવા રહેવા આહવાન