ડિસેમ્બર 16, 2025 7:16 પી એમ(PM)

printer

ગુજરાત પોલીસના ‘ઓપરેશન કારાવાસ’ હેઠળ 15 દિવસમાં 111 આરોપીની ધરપકડ

જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે શરૂ કરેલ ‘ઓપરેશન કારાવાસ’ હેઠળ 15 દિવસમાં 111 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સનો જ નહીં, ટેકનિકલ સર્વેલન્સનો પણ અસરકારક ઉપયોગ કરીને આ આરોપીઓને પકડવામાં સફળતા મળી હોવાનું રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.