ગુજરાત, દેશનું સેમીકન્ડક્ટર અને સોલાર હબ બનવા તરફ અગ્રેસર છે – રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગઇકાલે સાણંદ-બાવળામાં વિવિધ ઔદ્યોગિક એકમોની મુલાકાત દરમિયાન આ મુજબ જણાવ્યું.શ્રી સંઘવીએ સાણંદ અને બાવળા પંથકની મુલાકાત લઈ રાજ્યની ઔદ્યોગિક પ્રગતિની સમીક્ષા કરી હતી તથા ઉદ્યોગ સાહસિકો સાથે ચર્ચા કરી હતી.તેમણે બાવળા તાલુકાના ભાયલા ગામ પાસે સ્થિત ક્રિસ્ટલ લોજિસ્ટિક્સમાં નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ પણ કર્યું હતું.
Site Admin | ડિસેમ્બર 19, 2025 7:10 એ એમ (AM)
ગુજરાત, દેશનું સેમીકન્ડક્ટર અને સોલાર હબ બનવા તરફ અગ્રેસર હોવાનું જણાવતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી