ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા લેવાયેલી અન્ન અને નાગરિક પુરવઠા નિગમમાં મદદનીશ મેનેજરની ભરતી પરીક્ષાની આન્સર કીમાં ભૂલો સામે આવી હતી. આ બાબતે GPSCના ચેરમેન હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે.(બાઇટ: હસમુખ પટેલ – અધ્યક્ષ, ગુજરાત જાહેર સેવા આયોગ) દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સ્નાતક અને જાતિના અંગેના પ્રમાણપત્ર સહિતના નિર્ણયો અંગે પણ હસમુખ પટેલે માહિતી આપી. (બાઇટ: હસમુખ પટેલ – અધ્યક્ષ, ગુજરાત જાહેર સેવા આયોગ) દરમિયાન નિંબધલક્ષી પ્રશ્નોનાં જવાબની ચકાસણી કરતાં નિષ્ણાંતોનું મહેનતાણું બમણું કરવાનો પણ ગુજરાત જાહેર સેવા આયોગે નિર્ણય લીધો છે…
Site Admin | જાન્યુઆરી 21, 2025 7:36 પી એમ(PM) | ગુજરાત જાહેર સેવા આયોગ
ગુજરાત જાહેર સેવા આયોગની ભરતીમાં દસ્તાવેજ ચકાસણી થાય ત્યાં સુધી સ્નાતક અને જાતિનું પ્રમાણપત્ર રજૂ કરી શકાશે
