ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જનિયરીંગ, ડીગ્રી ડિપ્લોમા અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિજ્ઞાન પ્રવાહના ગૃપ-એ, બી અને ગૃપ-એબીના માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ 2026 પરીક્ષાનું ઓનલાઇન આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ www.gseb.org તથા gujset.gseb.org પરથી આવતીકાલથી 30મી ડીસેંબર સુધી ભરી શકાશે. જેની પરીક્ષા ફી 350 રૂપિયા એસબીઆઇ પેય સિસ્ટમ મારફતે ઓનલાઇન ભરી શકાશે.
Site Admin | ડિસેમ્બર 15, 2025 7:48 પી એમ(PM)
ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026 પરીક્ષાનું ઓનલાઇન આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ પરથી આવતીકાલથી 30મી ડિસેમ્બર સુધી ભરી શકાશે.