જુલાઇ 25, 2024 11:22 એ એમ (AM)

printer

ગુજરાત, કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રમાં આવતીકાલ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા – હવામાન વિભાગ

હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી દેશના પશ્ચિમ અને મધ્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જે અનુસાર ગુજરાત, કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રમાં આવતીકાલ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત તટિય કર્ણાટક અને ઓડિશાના જુદાજુદા ભાગોમાં પણ ભારે વરસાદ પડ઼ી શકે છે. આ તરફ દિલ્હીમાં આગામી બે દિવસમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.