ડિસેમ્બર 3, 2025 3:28 પી એમ(PM)

printer

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે રાજકોટના છાપરા ગામમાં નવા એગ્રો ફૂડ પાર્કનું અનાવરણ થતાં સૌરાષ્ટ્રના કૃષિ ઉદ્યોગ ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત થઇ

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે રાજકોટના છાપરા ગામમાં નવા એગ્રો ફૂડ પાર્કનું અનાવરણ થતાં સૌરાષ્ટ્રના કૃષિ ઉદ્યોગ ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત થઇ છે. આ પહેલ રાજ્યના કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રની હાલની મુખ્ય શ્રૃંખલાને મજબૂત કરશે અને નોંધપાત્ર રોકાણને આકર્ષિત કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના મુડેથા અને રાજકોટના છાપરા ખાતે 500 કરોડનું રોકાણ આકર્ષિત કરવાનો હેતુ છે. આ રોકાણથી 30 હજાર પ્રત્ય્ક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.