ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ અને રાજસ્થાન પોલીસની સંયુક્ત ટીમે એક મોટા ઓપરેશનમાં 40 કિલોગ્રામ મેથેમાઇટ ડ્રગ્સ ઝડપવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.સંયુક્ત ચેકિંગ અને ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી ડ્રગ્સ ઝડપાયું છે. પ્રારંભિક તપાસ મુજબ, ડ્રગ્સ સપ્લાય ચેઇનમાં સંકળાયેલા અનેક શખ્સો સુધી પોલીસ પહોંચી શકે તેવા સંકેતો છે. ગુજરાત અને રાજસ્થાન એમ બંને રાજ્યોની ટીમોએ મળીને આ ઓપરેશનને સફળ બનાવ્યું છે અને સમગ્ર નેટવર્કને ભેદવા માટે તપાસ વધુ ગતિ સાથે આગળ વધી રહી છે.
Site Admin | ડિસેમ્બર 8, 2025 10:29 એ એમ (AM)
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ અને રાજસ્થાન પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 40 કિલોગ્રામ મેથેમાઇટ ડ્રગ્સ ઝડપાયું