ગુજરાત ATS એ ગાંધીનગરના અડાલજ પાસેથી ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ ત્રણે આંતકવાદીઓ ISIS સાથે સાંઠગાઠ ધરાવતા હતા. ઝડપાયેલા ત્રણે આતંકવાદીઓ પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે. આ ત્રણે આતંકવાદીઓની એટીએસ પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી રહી છે. આ ત્રણે આતંકવાદીઓ હુમલો કરવાનુ કાવતરૂ રચી રહ્યાં હતા.
Site Admin | નવેમ્બર 9, 2025 2:01 પી એમ(PM)
ગુજરાત એટીએસે ગાંધીનગર પાસેથી આઇએસઆઇએસ સાથે સાંઠગાંઠ ધરાવતા ત્રણ સંદિગ્ધ આંતકવાદીઓને ઝડપ્યાં