ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 13, 2025 8:02 પી એમ(PM)

printer

ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં તુવેરની ખરીદીમાં તેજી આવી છે.

ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં તુવેરની ખરીદીમાં તેજી આવી છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ રાજ્યોમાં કુલ એક લાખ 31 હજાર મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાતાં 89 હજારથી વધુ ખેડૂતોને લાભ થયો છે. મંત્રાલયે જણાવ્યું, સરકાર તુવેર, અડદ અને મસૂર લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવા પ્રતિબદ્ધ છે. જ્યારે અન્ય રાજ્યોમાં પણ તુવેરની ખરીદી ઝડપથી શરૂ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.