ફેબ્રુવારી 26, 2025 7:53 પી એમ(PM)

printer

ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અનિલ જોષીનું આજે મુંબઇ ખાતે અવસાન થયું છે

ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત કવિ અનિલ જોષીનું આજે મુંબઇ ખાતે અવસાન થયું છે. તેઓ 84 વર્ષના હતા. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતાં શોકસંદેશમાં જણાવ્યું હતુ કે આધુનિક સમયમાં અનિલ જોષીના સાહિત્ય ક્ષેત્રનું યોગદાન મહત્વપૂર્ણ છે.
ઉલ્લેખનીય છે કે શ્રી જોશીને સાહિત્ય અકાદમી પુરસ્કાર અને નરસિંહ એવાર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.