ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડા અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરમાં રાજ્ય કટોકટી નિયંત્રણ કેન્દ્ર ખાતે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.દરમ્યાન હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં આગામી 2થી 3 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે
Site Admin | જુલાઇ 28, 2025 9:23 એ એમ (AM)
ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડા અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં સામાન્ય જનજીવન ખોરવાયું
