હવામાન વિભાગે આજે ગુજરાતમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી મહારાષ્ટ્ર અને દેશના ઉત્તર-પૂર્વ ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 22 તારીખ સુધી બિહાર, છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ, કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદની સંભાવના છે.
Site Admin | ઓગસ્ટ 21, 2025 7:42 એ એમ (AM)
ગુજરાતમાં આજે ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ