ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મત ગણતરી આજે યોજાશે. ગુજરાતમાં વિસાવદર અને કડી મતવિસ્તાર માટે મત ગણતરી થશે. કેરળની નિલંબુર બેઠક, પશ્ચિમ બંગાળની કાલીગંજ અને પંજાબની લુધિયાણા પશ્ચિમ માટે પણ મત ગણતરી કરવામાં આવશે. તમામ બેઠકો ઉપર બપોર બાદ પરિણામો જાહેર થાય તેવી શક્યતા છે.
Site Admin | જૂન 23, 2025 8:16 એ એમ (AM)
ગુજરાતની કડી અને વિસાવદર સહિતની દેશમાં યોજાયેલી ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીનું આજે પરિણામ