જાન્યુઆરી 19, 2026 9:40 એ એમ (AM)

printer

ગુજરાતના પ્રથમ રબ્બર ડેમ ઝડપથી પૂર્ણ થાય તે માટેની કામગીરી પૂરજોશમાં

રાજ્યકક્ષાના જળસંપત્તિ, પાણી પુરવઠામંત્રી ઈશ્વર પટેલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે હતાં, તેમણે ડુંગરવાંટ ગામ પાસે 52 ગામને પીવાના પાણી પૂરું પાડનાર પાણી પુરવઠા વિભાગના સંપની મુલાકાત દરમિયાન લેબોરેટરી રૂમમાં ટેકનીશીયન પાસે મંત્રીએ લાઈવ ટેસ્ટિંગ પણ કરાવ્યું હતું. તેમણે સુખી જળાયશયની પણ મુલાકાત લીધી હતી, અને રાજ્યના પ્રથમ રબ્બર ડેમનું કામ જલ્દી પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું.