ગુજરાતના ગીરમાં રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને ગીર અભયારણ્યના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સાવજનું વેકેશન સાત દિવસ ટૂંકાવામાં આવ્યું છે.દર વર્ષે 15 ઓક્ટોબરથી ગીર જંગલ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાતું હોય છે પરંતુ આગામી શનિ રવિ રાષ્ટ્રપતિની સંભવિત મુલાકાતને ધ્યાનમાં લઈને આ વખતે સાત ઓક્ટોબર અને મંગળવારથી ગીર જંગલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.નાયબ વનરક્ષક મોહન રામે જણાયું હતું કે મંગળવારે સવારે પ્રવાસીઓની પહેલી જીપ્સીને જંગલના રૂટ ઉપર સિંહ દર્શન માટે મોકલાયો છે. દરમિયાન રાષ્ટ્રપતિ આગામી 10 અને 11 સાસણ અને સોમનાથ આવે તેવી સંભાવના છે
Site Admin | ઓક્ટોબર 7, 2025 9:39 એ એમ (AM)
ગુજરાતના ગીરમાં રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને ગીર અભયારણ્યના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સાવજનું વેકેશન સાત દિવસ ટૂંકાવામાં આવ્યું
