ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 29, 2024 7:31 પી એમ(PM)

printer

ગુજરાતના આતંકવાદી વિરોધી દળે તટરક્ષક દળની જાસુસી કરનાર એક વ્યક્તિની ઓખાથી ધરપકડ કરી છે

ગુજરાતના આતંકવાદી વિરોધી દળે તટરક્ષક દળની જાસુસી કરનાર એક વ્યક્તિની ઓખાથી ધરપકડ કરી છે.આરોપી દિપેશ ગોહિલ પાકિસ્તાની જાસુસ એજન્સીના સંપર્કમાં હતો.ઓખા તટરક્ષકદળ તેમજ તેના વિસ્તારની માહિતી પાકિસ્તાનની જાસૂસ એજન્સીને મોકલવાનું કામકરતો હતો.ATSને મળેલી બાતમીની આધારે તેની ધરપકડ કરવામાં આવૂ હતૂ અને તેની પૂછપરછ કરતા જણાવ્યુંહતું કે, તે તમામ માહિતી પાકિસ્તાન મોકલતો હતો. આ અંગે ટૂંક સમયમાં વધુ ખુલાસા કરશે.