ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 15, 2025 9:32 એ એમ (AM)

printer

ગુગલે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કૃત્રિમ બુદ્ધિમત્તા-AI કેન્દ્ર સ્થાપિત કરવાની જાહેરાત કરી

ગુગલે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં તેનું સૌથી મોટું કૃત્રિમ બુદ્ધિમત્તા-AI કેન્દ્ર સ્થાપિત કરવાની જાહેરાત કરી. આ માટે આગામી પાંચ વર્ષમાં 15 અબજ અમેરિકન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત નવી દિલ્હીમાં આયોજિત ‘ભારત AI શક્તિ’ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી.