જુલાઇ 20, 2025 3:22 પી એમ(PM)

printer

ગીર સોમનાથ જિલ્લાની દુદાણા પ્રાથમિક શાળા ખાતે આપત્તિના સમય દરમિયાન ઉપયોગી સાધનોનું નિર્દેશન યોજાયું

ગીર સોમનાથ જિલ્લાની દુદાણા પ્રાથમિક શાળા ખાતે આપત્તિના સમય દરમિયાન ઉપયોગી સાધનોનું નિર્દેશન યોજાયું. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળના સભ્યો દ્વારા વિવિધ બચાવ પ્રવૃત્તિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા.