ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ખાણ અને ખનીજ કચેરીની ટીમે દરોડો પડ્યો છે. જે અંતર્ગત અલગ-અલગ વિસ્તારોમાંથી બિન અધિકૃત રીતે વહન કરતાં 6 વાહનો ઝડપી લેવામાં આવ્યા હતા. અને 4 લાખ 77 હજારથી વધુ રૂપિયાનો દંડ વસૂલાતની કાર્યવાહી કરવામાં આવી હતી.
Site Admin | ઓગસ્ટ 3, 2025 6:50 પી એમ(PM)
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ખાણ અને ખનીજ કચેરીની ટીમે દરોડો પડ્યો