ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 4, 2025 7:21 પી એમ(PM)

printer

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનો નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ -NQAS એવોર્ડ પ્રાપ્ત થયો છે

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનો નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ -NQAS એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુણવત્તા, જ્ઞાન, કૌશલ્ય, ચેપ નિયંત્રણ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ, દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી માટે આ એવોર્ડ એનાયત કરાયો છે.
કેન્દ્ર સરકારના તજજ્ઞો દ્વારા વાવડી આરોગ્ય કેન્દ્રની સેવાઓનું મૂલ્યાંકન કરી તેનો અહેવાલ કેન્દ્ર સરકારમાં રજૂ કરાયો હતો. જેમાં 86 ટકા મેળવી વાવડીને રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.