માર્ચ 20, 2025 3:31 પી એમ(PM)

printer

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે રાજ્ય કક્ષાનો 10મો શૈક્ષણિક નવીનીકરણ ફેસ્ટિવલ યોજાયો

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે રાજ્ય કક્ષાનો 10મો શૈક્ષણિક નવીનીકરણ ફેસ્ટિવલ યોજાયો, જેમાં વિવિધ જિલ્લાના 41 તજજ્ઞ શિક્ષકોએ વર્ગખંડની સમસ્યાઓ, અભ્યાસ અને વિષયોને લગતી સમસ્યાઓના ઉકેલ માટે નવતર પ્રયોગો રજૂ કર્યાં હતાં. આ પ્રસંગે શિક્ષકોને શિક્ષણમાં નાવિન્ય પ્રયોગો બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.