ગીર સોમનાથમાં કાર્તિક પૂર્ણિમા મેળાના પહેલા દિવસે ગઈકાલે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ આવ્યા. વર્ષ 1955થી શરૂ થયેલા આ મેળામાં સરસ મેળા દ્વારા હસ્ત અને લલિતકળાને પ્રોત્સાહન આપવા વિશેષ હાટડી બનાવવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 28, 2025 2:59 પી એમ(PM)
ગીર સોમનાથમાં કાર્તિક પૂર્ણિમા મેળાના પહેલા દિવસે ગઈકાલે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ આવ્યા.