ગીરસોમનાથમાં કાર્તિક પૂર્ણિમા મેળાનો આજથી પ્રારંભ થયો છે જેપહેલી ડિસેમ્બર સુધી ચાલશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સદભાવનામેદાનમાં યોજાનારા આ મેળાનો આજે જુનાગઢ રૅન્જ પોલીસ વડા નીલેશ જાજડિયાએ શુભારંભ કર્યો.
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, વર્ષ 1955થી શરૂ થયેલો આ મેળો લોકસંસ્કૃતિ, આધ્યાત્મ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ છે.
Site Admin | નવેમ્બર 27, 2025 7:22 પી એમ(PM)
ગીર સોમનાથમાં કાર્તિક પૂર્ણિમા મેળાનો આજથી શુભારંભ