ગીરસોમનાથમાં યુનિટી માર્ચ અંતર્ગત તાલાળા વિધાનસભા વિસ્તારમાં બીજા તબક્કાની પદયાત્રા યોજાઈ. ગુંદરણથી શરૂ થયેલી આ પદયાત્રાનું સૂરવા-માધુપુર-જાંબુર થઈ આંકોલવાડી ખાતે સમાપન થયું. આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતા પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરિયાએ કહ્યું, યુનિટી માર્ચનો હેતુ જનજન સુધી રાષ્ટ્રીય એકતાનો ભાવ ઉજાગર કરવાનો છે.
Site Admin | નવેમ્બર 18, 2025 3:17 પી એમ(PM)
ગીરસોમનાથમાં યુનિટી માર્ચ અંતર્ગત તાલાળા વિધાનસભા વિસ્તારમાં બીજા તબક્કાની પદયાત્રા યોજાઈ.