નવેમ્બર 8, 2025 2:25 પી એમ(PM)

printer

ગીરસોમનાથના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર ફોટો ખેંચાવતા સાત લોકો દરિયાની લહેરોમાં તણાયા

ગીરસોમનાથના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર ફોટો ખેંચાવતા સાત લોકો દરિયાની લહેરોમાં તણાઈ ગયા હતા. અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે, રાહત અને બચાવ કામગીરીના કારણે છ લોકોને બચાવી લેવાયા છે. જ્યારે એક યુવતી હજી પણ ગુમ છે, જેની શોધખોળ ચાલી રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.