જાન્યુઆરી 5, 2026 9:18 એ એમ (AM)

printer

ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઓછી હોવાથી અનેક ટ્રેનોની અવરજવર ખોરવાઈ

દેશના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઓછી હોવાથી અનેક ટ્રેનોની અવરજવર ખોરવાઈ ગઈ છે. ભારતીય રેલ્વેના જણાવ્યા અનુસાર, ૧૧ ટ્રેનો બે કલાકથી વધુ મોડી પડી છે.મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ સ્ટેશન પર પહોંચતા પહેલા ટ્રેનોની નવીનતમ સ્થિતિ તપાસે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.