નવેમ્બર 17, 2025 2:47 પી એમ(PM)

printer

ગાંધીનગર મેટ્રો સ્ટેશન ખાતે સંચાલિત ‘મંગલમ કેન્ટીન’ એ મહિલા સ્વ-રોજગારનું ઝળહળતું ઉદાહરણ પૂરું પાડ્યું

ગાંધીનગર મેટ્રો સ્ટેશન ખાતે સંચાલિત ‘મંગલમ કેન્ટીન’ એ મહિલા સ્વ-રોજગારનું ઝળહળતું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના માર્ગદર્શન અને રાજ્ય સરકારના પ્રોત્સાહનથી, પુષ્પાબેન અને વૈશાલીબેને સાથે મળીને મેટ્રો સ્ટેશન ખાતે આ કેન્ટીન શરૂ કરી છે.
મહિલા સંચાલિત આ કેન્ટીનમાં વર્ષે 6 લાખ રૂપિયાથી વધુની આવક થાય છે. આમ, રાજ્ય સરકારના ‘મિશન મંગલમ’ થકી રાજ્યની મહિલાઓ ‘આત્મનિર્ભર ગુજરાત’નો આધાર બની રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.