ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા હથિયારો સાથે સોશિયલ મીડિયામાં ખોટો પ્રભાવ ઊભો કરતાં લોકો સામે કાર્યવાહી કરવા એક વોટ્સ અપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. 99784 05968 નંબર ઉપર આવા લોકોની જાણ પોલીસને કરી શકાશે. જિલ્લા પોલીસ દ્વારા જાણ કરનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમ જણાવાયું છે.
Site Admin | માર્ચ 21, 2025 3:14 પી એમ(PM) | ગાંધીનગર જિલ્લા પોલીસ
ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા હથિયારો સાથે સોશિયલ મીડિયામાં ખોટો પ્રભાવ ઊભો કરતાં લોકો સામે કાર્યવાહી કરવા એક વોટ્સ અપ નંબર જાહેર કરવામાં આવ્યો
