ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 23, 2025 9:03 એ એમ (AM)

printer

ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન – NIFTનો 40મો સ્થાપના દિવસ ઉજવાયો

ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન – NIFTનો 40મો સ્થાપના દિવસ ઉજવાયો. આ પ્રસંગે NIFT ગાંધીનગરના નિયામક પ્રો. ડૉ. સમીર સૂદે સંસ્થાની સર્વાંગી વિકાસ, સાંસ્કૃતિક જોડાણ અને ટકાઉપણું પ્રત્યેની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો.