ગાંધીનગરમાં રૅન્જ I.G. વિરેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન એટલે કે, નિરીક્ષણ કરાયું. આ પ્રસંગે યોજાયેલી વાર્ષિક પરેડમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. રૅન્જ I.G.-એ પણ પરેડનું નિરીક્ષણ કરી સલામી આપી હતી. દરમિયાન પોલીસ કર્મચારીઓએ દળ કવાયત, હથિયાર કવાયત, રાઈફલ અભ્યાસ, લાઠી કવાયત, યોગાસન, દળ બદલી, દ્રષ્ટિસંબંધિત વિવિધ કાર્યક્રમ રજૂ કર્યા.
Site Admin | ડિસેમ્બર 29, 2025 3:21 પી એમ(PM)
ગાંધીનગરમાં રૅન્જ I.G. વિરેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન એટલે કે, નિરીક્ષણ કરાયું.