ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ગાંધીનગરમાં રાજભવનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર પર્વની સાંજે ‘એટ હૉમ’કાર્યક્રમ યોજાયો હતો

ગાંધીનગરમાં રાજભવનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર પર્વની સાંજે ‘એટ હૉમ’કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલે આ કાર્યક્રમમાં સફાઈ કામદારો અને સમાજના શ્રમયોગીઓને ‘એટ હૉમ’માં આમંત્ર્યા હતા…પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક પર્વે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપ્યું એ માટે રાજ્યપાલે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો..
પંજાબના ગાયક જગત વર્માએ રાષ્ટ્રગીતોથી ‘એટ હૉમ’ કાર્યક્રમને દેશભક્તિના રંગે રંગ્યો હતો. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન પણ આ અવસરે ગોઠવાયું હતું.