નવેમ્બર 6, 2024 4:07 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી અંગે સમીક્ષા કરવામાં આવી

ગાંધીનગરમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, આ બેઠકમાં વિદ્યાસહાયકો સહિત શિક્ષણ વિભાગની ચાલી રહેલી ભરતી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત રાજ્ય સરકારના આગામી કાર્યક્રમ તથા નીતિગત વિષયો, વાવ વિધાનસભાની પેટાચૂંટણી અંગે વરિષ્ઠ મંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.