ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં પીવાના પાણી, રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો અંગે સમીક્ષા કરાય તેવી શક્યતા છે. આ ઉપરાંત રાજ્યમાં નવા જંત્રી દર અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે
Site Admin | એપ્રિલ 16, 2025 9:43 એ એમ (AM)
ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળની બેઠક યોજાશે