ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગઈકાલે ‘બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન’ BIMSTEC યુવા સમિટનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું.આ સમિટમાં આવેલા તમામ BIMSTEC દેશોના પ્રતિનિધિઓ આજે સાયક્લોથોન ફોર નો ડ્રગ્સ ના કાર્યક્રમમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે આ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યુવાનો સંચાલિત વિકાસની શક્તિનો વધુ એક પુરાવો છે. આ સમિટ 11 ફેબ્રુઆરી સુધી ચાલશે.
Site Admin | ફેબ્રુવારી 9, 2025 8:15 એ એમ (AM) | કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગઈકાલે ‘બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન’ BIMSTEC યુવા સમિટનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું.
