ગાંધીનગરમાં હવે પાલતું શ્વાનના માલિકે શ્વાનની ફરજિયાત નોંધણી કરાવવી પડશે. આ માટે તેમણે વાર્ષિક 200 રૂપિયા જેટલી ફી ચૂકવવી પડશે. ગાંધીનગર મહાનગરપાલિકાએ શ્વાનની નોંધણી ફરજિયાત કરાવવા તૈયાર કરેલી નીતિને સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી અપાઈ છે. નોંધણી વખતે શ્વાનના માલિકે આધાર-પૂરાવા અને ખાસ કરીને શ્વાનું ઍન્ટી-રૅબિઝ રસીકરણ કરાયાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે તેમ મહાપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ગૌરાન્ગ વ્યાસે જણાવ્યું.
Site Admin | ડિસેમ્બર 1, 2025 7:48 પી એમ(PM)
ગાંધીનગરમાં પાલતું શ્વાનના માલિકે શ્વાનની ફરજિયાત નોંધણી કરાવવી પડશે.