ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાબરકાંઠાના હિમ્મતનગર શહેરી વિકાસ સત્તામંડળ – હુડા મુદ્દે સંબંધિત ગામના આગેવાન અને ગ્રામજનો સાથે બેઠક યોજાઈ. તેમાં હુડા મુદ્દે રજૂઆત માટે આવેલા આગેવાનોના તમામ મુદ્દાને સાંભળી રાજ્ય સરકારે હાલ હુડા બનાવવાના નિર્ણયને સ્થગિત કર્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુ માહિતી આપી.
Site Admin | ડિસેમ્બર 18, 2025 3:30 પી એમ(PM)
ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાબરકાંઠાના હિમ્મતનગર શહેરી વિકાસ સત્તામંડળ – હુડા મુદ્દે સંબંધિત ગામના આગેવાન અને ગ્રામજનો સાથે બેઠક યોજાઈ.