ગાંધીનગરમાં દહેગામના બહિયલ ગામમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે અસામાજિક તત્વોની 186 જેટલી મિલકતને તોડી પાડવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન કાયદાનો ભંગ કરનારા 50 જેટલા લોકોની ગત 10 દિવસથી તપાસ કરી આ કાર્યવાહી કરવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 9, 2025 3:58 પી એમ(PM)
ગાંધીનગરમાં દહેગામના બહિયલ ગામમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે અસામાજિક તત્વોની 186 જેટલી મિલકતને તોડી પાડવામાં આવી