જાન્યુઆરી 11, 2026 6:57 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસનો આંકડો 205 એ પહોંચ્યો

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસનો આંકડો 205-એ પહોંચ્યો છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, ગત 24 કલાકમાં 10 નવા કેસ નોંધાયા છે. જ્યારે 13 દર્દીને રજા અપાઈ છે. હાલ ટાઈફોઈડના કુલ 70 જેટલા દર્દી સારવાર હેઠળ છે. દરમિયાન આરોગ્યકર્મીઓ અને આશાબહેનોની કુલ 85 ટુકડી દ્વારા સરવેની કામગીરી કરવામાં આવી રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.